Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મિઝારમમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર અનેક શબ્દબાણ છોડયાં. લેંગલુઈમાં જનસભાને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે દેશના આ ભાગમાં આવીને મને ખુશી મળે છે. ગત ચાર વર્ષમાં હું ઉત્તર પૂર્વના બધા રાજ્યોમાં ૨૭ વાર આવી ચૂક્યો છું. એક જમાનામા કોંગ્રેસ દેશનાં બધાં રાજ્યોમાં રાજ કરતી હતી પરંતુ આજે ૨-૩ રાજ્યો સુધી સીમિત બની ગઈ છે. હવે મિઝોરમના લોકોની પાસે પણ કોંગ્રેસને જાકારો આપવાનો સમય આવ્યો છે. પીએમ મોદીએ નોર્થ ઈસ્ટ માટે ચાલી રહેલી સરકારી યોજનાઓનો ખાસ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે ગત સાડા ચાર વર્ષમાં એક્ટ ફાસ્ટ ફોર ઈન્ડિયાઝ ઈસ્ટ નીતિ હેઠળ ઉત્તર પૂર્વોતરના દરેક રાજ્યનો વિકાસ કરવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ