Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરમાં સોમવારે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદને પગલે આજે શહેરની મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદને કારણે ગાંધી રોડ પર ફતાસા પોળમાં મકાન ધરાશાયી થતાં બે બાળકો સહિત પાંચ લોકોને ઈજા થઈ છે. વારણા બેરેજના ત્રણ દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ