કોરોનાની મહામારીએ દેશમાં ભરડો લીધો છે અને સંક્રમિતો તેમજ મૃતકોની સંખ્યા વધી રહી છે ત્યારે પીએમ મોદીએ શનિવારે જુદીજુદી ટ્વિટ કરીને દેશનાં લોકોનો જૂસ્સો વધાર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે કોરોનાની મહામારી સામે માનવતાનો વિજય થશે. આપણે સૌ સાથે મળીને કોરોનાનો ચોક્કસપણે હરાવીશું.