Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકમાંથી વલસાડ લોકસભા બેઠક વિષે રાજકિય પંડીતો અલગ રીતે વિચારે છે. વલસાડ બેઠક જેના ફાળે જાય છે તેની સરકાર દિલ્હીની ગાદી પર બેસે છે. વલસાડની જ્ઞાતિવાદી સમીકરણોમાં બ્રાહ્મણો, કોળી પટેલો અને બિન ગુજરાતીઓના કારણે છેલ્લાં કેટલાંક વરસોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ મતબેંકના કારણે ભાજપે ૭ વિધાનસભા બેઠકોમાંથી 4 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 3 બેઠકો જીતી હતી.

કોંગ્રેસે જીતેલી બેઠકોમાંથી ડાંગ બેઠક ૭૬૮ મતે જીતી હતી. જ્યારે કપરાડા બેઠક તો માત્ર ૧૭૦ મતે જીતી હતી. કોંગ્રેસે જીતેલી ત્રીજી વાંસદા બેઠક ૧૮૩૯૩ મતની સરસાઈથી જીતી હતી. કોંગ્રેસે જીતેલી ત્રણેય બેઠકો આદિવાસી મતદારોની છે. બીજી તરફ ભાજપે ચારેય બેઠકો ૨૦ હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીતી હતી અને તેમાંથી પણ ત્રણ બેઠકો તો ભાજપ ૪૦ હજાર કરતાં વધારે મતે જીતેલો. આ સાત વિધાનસભા બેઠકો પર ભાજપની કુલ સરસાઈ ૧.૪૦  લાખ મતની આસપાસ થાય છે તે જોતાં ભાજપનો હાથ ઉપર છે તે સ્પષ્ટ છે.

  • જ્ઞાતીકીય સમીકરણ

વલસાડનાં જ્ઞાતિવાદી સમીકરણોમાં અનાવિલ બ્રાહ્મણો, કોળી પટેલો અને બિન ગુજરાતીઓના કારણે છેલ્લાં કેટલાંક વરસોથી ભાજપનો હાથ ઉપર રહે છે. આ બેઠક પર ૨૦૧૧ની વસ્તી જ્ઞાતિ ગણતરી પ્રમાણે વલસાડ લોકસભામાં ક્ષેત્રમાં આબાદી ૨૩,૦૦૪૪૯ છે અને તે માંથી ૭૦.૬૯ ટકા વસ્તી ગ્રામ્યમાં વસે છે અને ૨૯.૩૧ આબાદી શહેરી વસ્તી છે. અનુસુચિત જાતિ ૧.૮૪ ટકા છે અને ૬૨.૬૯ ટકા  અનુસુચિત જન જાતિ છે અને છ ટકા મુસ્લિમ છે. આ બેઠક ૧૬, ૨૪, ૩૨૨ મતદારો છે

  • ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી

૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ મતબેંકના કારણે ભાજપે ૭ વિધાનસભા બેઠકોમાંથી 4 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 3 બેઠકો જીતી હતી. કોંગ્રેસે જીતેલી બેઠકોમાંથી ડાંગ બેઠક ૭૬૮ મતે જીતી હતી જ્યારે કપરાડા બેઠક તો માત્ર ૧૭૦ મતે જીતી હતી. કોંગ્રેસે જીતેલી ત્રીજી વાંસદા બેઠક ૧૮૩૯૩ મતની સરસાઈથી જીતી હતી. કોંગ્રેસે જીતેલી ત્રણેય બેઠકો આદિવાસી મતદારોની છે. બીજી તરફ ભાજપે ચારેય બેઠકો ૨૦ હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીતી હતી અને તેમાંથી પણ ત્રણ બેઠકો તો ભાજપ 40 હજાર કરતાં વધારે મતે જીતેલ છે આ સાત વિધાનસભા બેઠકો પર ભાજપની કુલ સરસાઈ ૧.૪૦  લાખ મતની આસપાસ થાય છે તે જોતાં ભાજપનો હાથ ઉપર છે તે સ્પષ્ટ છે.

ડાંગ- કોંગ્રેસ

વાંસદા- કોંગ્રેસ

ધરમપુર- ભાજપ

વલસાડ- ભાજપ

પારડી- ભાજપ

કપરાડા- કોંગ્રેસ

ઉમરગામ- ભાજપ

  • સાંસદ કે સી પટેલે લોકસભામાં ૮૧ ટકા હાજરી આપી છે અને કોઈ પ્રશ્ન પુછેલ નથી અને એક વખત ચર્ચામાં ભાગ લીધેલ છે
  • ૨૦૧૪ની લોકસભા ચુંટણી

કુલમતદાતા- ૧૫,૧૨, ૦૬૧

પુરુષ મતદાતા- ૭,૭૫,૦૭૩

મહિલા મતદાતા- ૭,૩૬, ૯૮૮

મતદાન -૧૧, ૨૨, ૨૦૩

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ