એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ છે, જેમણે છેલ્લા બે ટ્રેડિંગના સેશનમાં ૧૯.૨ અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડયું છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ જણાવે છે. જોકે એ વૈશ્વિક માર્કેટમાં આગામી સમયમાં વેપારમાં ટેન્શનમાં વધારો થવાના ડરે સેલઓફ્ફ (ભારે વેચવાલી) થયું હતું. જોકે બેઝોસ હજી પણ વિશ્વનમા માલેતુજાર વ્યક્તિ છે, પણ તેઓ બિલ ગેટ્સની ખૂબ નજીક છે, જે વિશ્વના બીજા ક્રમાંકના શ્રીમંત વ્યક્તિ છે.
ફેસબુકના માર્ક ઝુકરબર્ગે પાછલો રેકોર્ડ જાળવી રાખ્યો છે, જે જુલાઈમાં થયો હતો, સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકની આવક અને ગ્રોથ અંદાજ કરતાં ઓછા ૧૬.૫ અબજ ડોલર થયાં હતાં.