થીયેટરોમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવા મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હવે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું છે કે આ મામલે સરકાર હવે ખુદ જ કોઇ નિર્ણય લે. દરેક કામોને સુપ્રીમ કોર્ટ પર ન થોપી શકાય. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે થીયેટરોમાં રાષ્ટ્ર ગીત વાગવું જોઇએ કે કેમ તે સરકાર જ નક્કી કરી લે.