દેશમાં કોરોનાનો સામનો કરવા માટે અને સંક્રમણ વધે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન અમલી બનાવાયું છે. જે ૧૪ એપ્રિલે પૂરું થાય છે. સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવશે તેવી અફવા સોશિયલ મીડિયા પર ફેલાયા પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉનની મુદત લંબાવવા સરકારની કોઈ યોજના કે વિચારણા નથી.