કોરોના સામે લડી રહેલા ભારતમાં સોમવારે કોરોનાનાં કેસની સંખ્યા વધીને ૯,૩૫૨ થઈ છે. જેમાં ૮,૦૪૮ કેસ એક્ટિવ છે. ૩૨૪નાં મોત થયા છે અને ૯૮૦ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૭૯૬ કેસ બહાર આવ્યા છે અને વધુ ૫૧નાં મોત થયા છે.
આરોગ્ય મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, સોમવારે દેશનાં ૧૫ રાજ્યોનાં ૨૫ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી જે રાહતનાં સમાચાર છે. આ ૨૫ જિલ્લાઓમાં ૧૪ દિવસ પહેલા સુધી કોરોનાના કેસ હતા.