Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા એક અઠવાડિયાથી રેન્સમવેર વાઇરસથી ડિજિટલ દુનિયા પરેશાન છે.હેકર્સના સકંજામાં આવેલા ડેટાને છોડાવવા માટે યુર્ઝસ પાસે  ખંડણી માંગવામાં આવતી હોવાથી હાહાકાર મચી ગયો છે. એક બાજુ આ ડિજિટલ માફિયાગીરીનો મુકાબલો કરવા માટે દુનિયાના સોફટવેર એન્જિનિયરો મથી રહયા છે ત્યારે રશિયામાં સાયબર સિકયોરિટી માટે પાદરીઓ દ્વારા પવિત્ર પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહયો છે.આમ ધાર્મિક અંધશ્રધ્ધા,દોરા ધાગા અને  વહેમમાંથી માત્ર ભારતમાં જ નહી રશિયા જેવી મહાસત્તા પણ બાકાત નથી.
 .

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ