પાકિસ્તાન ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભુષણને રોના એજન્ટ બતાવી ફાંસીની સજા કરી ચુક્યું છે. જ્યારે બીજી તરફ ભારતની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે આ ફાંસી પર સ્ટે મુકી દીધો છે. હવે આ કેસની સુનાવણી ૧૫મીએ ફરી શરુ થવા જઇ રહી છે. ૧૭ વર્ષ બાદ પહેલી વખત ભારત અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આમને સામને આવી રહ્યા છે.