Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે એટલે રવિવારે અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શૉનો છેલ્લો દિવસ છે. આ અત્યાર સુધીમાં મ્યુનિ.ને આ થકી 1.66 કરોડ રૂપિયાની આવક થઇ છે. જ્યારે આ પાછળ તંત્રએ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આજે સાંજે રિવરફ્રન્ટ ખાતેનાં ફ્લાવર શોનું સોળમા દિવસે સમાપન થશે. ત્યારે મ્યુનિ. તંત્ર એવી આશા રાખી રહ્યું છે કે, સમાપનના દિવસે શહેરીઓ ખૂબ મોટી સંખ્યામાં ઊમટશે. આ માટે ખાસ વ્યવસ્થા તંત્ર પણ ગોઠવવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ