અમેરિકાએ ગુરુવારે ડયૂટી ફ્રીની યાદીમાંથી ભારતની ૫૦ ચીજવસ્તુ હટાવી દીધી છે, જેમાં મોટા ભાગે હેન્ડલૂમ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. વ્હાઈટ હાઉસના આ નિર્ણયે સાબિત કરી દીધું છે કે, આયાત ડયૂટીને લઈને અમેરિકા ભારત સાથે પણ સખ્તીથી વર્તવામાં કોઈ કસર નહીં છોડે.