Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખેડા લોકસભા બેઠક પર ભાજપે દેવુસિંહ ચૌહાણને ટીકીટ આપી છે. તેઓ ૨૦૦૨થી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો તેના પહેલા તેઓ ઓલ ઇન્ડિયા રેડીયોમાં નોકરી કરતા હતા. તેઓ ભાજપ પક્ષમાંથી ફોર્મ ભરતી વખતે ૧.૧૪ કરોડની મિલકત જાહેર કરી છે અને તેઓએ ઈજનેર સુધી અભ્યાસ કરેલ છે.
ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે  દેવુસિંહ ચૌહાણે લોકસભાની ઉમેદવારી નોંધાવતા 2007 - મે 2014, ગુજરાત વિધાનસભાની સભ્ય બે ટર્મથી રહ્યા હતા મે 2014, 16 મી લોકસભામાં ચૂંટાઈ 1 સપ્ટે. 2014 પછીથી, જળ સંપત્તિ પર સ્થાયી સમિતિ સભ્ય, સલાહકાર સમિતિ, કમ્યુનિકેશન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય સભ્ય પદે રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ