રવિવારે રાત્રે હુસૈનાબાદ વિસ્તારમાં એક મુસ્લિમ મહિલા પર 50 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ મહિલા એક ખાનગી ટેલિવિઝન ચેનલને મુસ્લિમ સમુદાયમાં પ્રવર્તમાન 'હલાલા' તથા 'ટ્રીપલ તલાક' જેવી પ્રથાઓ અંગે ઈન્ટરવ્યૂ આપી રહી હતી ત્યારે તેની ઉપરહુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પાસે ખાનગી ચેનલ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સમુદાયના કુરિવાજોથી પીડિત પાંચ મહિલાઓ પહોંચી હતી.