Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર ની રાજધાની મુંબઈ માં શુક્રવારે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં લગભગ 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ