કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઈમાં ખેડૂતોને રાહત આપવા યોગ્યતા ધરાવતા તમામ ખેડૂતોનાં જનધન ખાતામાં રૂ. ૨૦૦૦ જમા કરવાનું પગલું લીધું છે. આ અઠવાડિયામાં જ આધારકાર્ડ ધરાવતા તમામ ખેડૂતોનાં ખાતામાં આ રકમ જમા કરાશે. સરકાર દ્વારા આ માટે રૂ. ૧૬૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશના ૮૦ લાખ ખેડૂતોને આનો લાભ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ ખેડૂતોને રૂ. ૨૦૦૦ની રકમ આપવામાં આવી છે.