કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ આગોતરા આયોજન વિના આખા દેશમાં લોકડાઉન અમલી બનાવવા માટે ગુરુવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે કોરોનાનો સામનો કરવા અને તેને પ્રસરતો રોકવા સોશિયલ ડીસ્ટન્સિંગ અને લોકડાઉન જરૂરી છે પણ યોગ્ય આયોજન વિનાં તેને અમલી બનાવવામાં આવતા અરાજકતા સર્જાઈ છે.