ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. એવામાં કમોસમી વરસાદે અમદાવાદના ખેડૂતનો જીવ લીધો છે. અમદાવાદના વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત નિપજતાં સમગ્ર ગ્રામજનો તેમજ કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે.

Copyright © 2023 News Views