ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ પંપો પર લોકોને છેતરવાની ઘટના સામે આવી છે. અહીં આવા આશરે સાત જેટલા પેટ્રોલ પંપોને સિલ કરી દેવાયા છે અને ૧૪ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. આ પંપોમાં પેટ્રોલની ચોરી કરવા માટે એક ચીપ લગાવવામાં આવી હતી. આ ચીપની મદદથી પેટ્રોલ પંપના માલિકો ગ્રાહકોને છેતરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે જે ચીપ પંપો પર લગાવવામાં આવી છે તે રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ થાય છે.