ભારતીય રીઝર્વ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ખરેખર, ઉર્જિત પટેલની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પૉલિસી (NIPFP)ના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જિત પટેલ પહેલા આ પદ પર વિજય કેલકર હતા. કેલકરે 2014માં પદ સંભાળ્યું હતું. આમ હાલમાં ઉર્જિત પટેલ 22 જૂનથી NIPFP નું ચેરમેન પદ સંભાળશે.
ઉલ્લેખનીય છે કે NIPFPનો મુખ્ય હેતુ સાર્વજનિક અર્થશાસ્ત્ર સંબંધિત ક્ષેત્રોમાં નીતિ નિર્માણમાં યોગદાન આપવાનો છે. આ સંસ્થા નાણા મંત્રાલય, ભારત સરકાર સિવાય અને અલગ-અલગ રાજ્ય સરકારો પાસેથી વાર્ષિક રકમની સહાયતા મળે છે.