અમેરિકામાં તોકોના વાયરસના કારણે પરિસ્થિતિ બદ્થી બદ્તર થઈ ગઈ છે. જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે એક દિવસની અંદર સૌથી વધારે 1480 લોકોના મોત નિપજ્યા છે. આ આંકડા ગુરૂવાર સાંજથી શુક્રવાર સાંજ (ભારતીય સમયાનુસાર) સુધીના છે. અમેરિકામાં એક દિવસમાં આ સંક્રમણથી મરનારા લોકોનો મૃત્યુઆંક અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અત્યાર સુધીમાં ત્યાં એક દિવસમાં મરનારા લોકોનો આંકડો 1169 હતો. અમેરિકામાં અત્યાર સુધીમાં 7400થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યાં લગભગ પોણા ત્રણ લાખ લોકો આ વાયરસની અડફેટે ચડી ગયા છે.