Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના લોસ એન્જલસમાં એક શાળા પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. સાન્તા ક્લેરિટા શહેરના સૌગસ હાઈસ્કૂલમાં શૂટિંગની ઘટના ઘટતા લોકોમાં અફડા તફડી મચી છે. શાળાની કામગીરી શરૂ થવાની તૈયારી જ હતી અને આ ફાયરિંગ થયું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.