-
અમેરિકાની ગુપ્તચર એજન્સીના વડા ડાન કોટ્સ દ્વારા ત્યાની સંસદમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ કરાયો છે કે ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષ ભાજપ દ્વારા હિન્દુ રાષ્ટ્રવાદ પર વધારે જોર મૂકાશે તો ભારતમાં કોમી હિસા થઇ શકે છે. ભાજપ શાસિત રાજ્યોમાં કોમી હિંસાથી તનાવભરી પરિસ્થિતિ સર્જાઇ હોવાનો પણ ઉલ્લેખ છે. નોંધનીય છે કે ભારતમાં હજુ ચૂંટણીઓ જાહેર થઇ નથી તે પહેલાં જ અમેરિકાના જાસુસોને ખબર પડી ગઇ કે ભારતમાં કોમી તોફાનો થશે. સવાલ એ છે કે આ અમેરિકન જાસુસોને ભારતમાંથી આવી માહિતી કોણે આપી હશે..? કેમ કે તેના આધારે જ આ ગોપનીય અહેવાલ તૈયાર કરાયો છે.