Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના અંડરકવર એજન્ટો દ્વારા સંચાલિત બનાવટી યુનિવર્સિટીમાં ઇમિગ્રેશન અને વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરી એડમિશન અપાવનારી ભારતીય મૂળની આઠ વ્યક્તિની ધરપકડ બાદ સમગ્ર અમેરિકામાં પાડેલા દરોડામાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ ૬૦૦ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. અમેરિકન તેલુગુ એસોસિયેશનના જણાવ્યા અનુસાર દેશવ્યાપી દરોડામાં અમેરિકામાં યોગ્ય વિઝા વિના વસવાટ કરતા સેંકડો તેલુગુ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ