-
મોદી સરકાર સામે કમર કસીને મેદાનમાં ઉતરેલા પ. બંગાળના ટીએમસીના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભાની ચૂંટણીમાં બંગાળની 42 બેઠકોમાંથી 40 ટકા એટલે કે 15 બેઠકો માટે મહિલા ઉમેદવારોની પસંદગી કરી છે. આ 15 મહિલા ઉમેદવારોમાં ફિલ્મ અને ટીવી ક્ષેત્રના કલાકારો એવા મુનમુનસેન, મિમી ચક્રવર્તી, નુસરત જહાંનો સમાવેશ થાય છે. મહિલાઓને 33 ટકા અનામતની માંગણી સામે મમતાએ 40 ટકા અનામત આપીને 15 ટિકિટો ફાળવી છે. તે અગાઉ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ લોકસભા ચૂંટણીમાં 33 ટકા પ્રમાણે ટિકિટ આપી છે.