પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે પ્રેસ કોન્ફ્રન્સમાં શિવરાજસિંહ ચૌહાણ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ન તો કોઇ સ્વાસ્થ્યમંત્રી છે, ન ગૃહમંત્રી. કમલનાથે કહ્યું કે, અજીબ સ્થિતિ છે. ૨૦ માર્ચે મારી સરકાર તોડી પડાઇ. ૨૩ માર્ચે શિવરાજસિંહ મુખ્યમંત્રી બન્યા. પછી લોકડાઉન કરી દેવાયું. તેથી સમજો કે મારી સરકાર તોડી પાડવાની જ રાહ જોવાતી હતી.