-
યુધ્ધમાં તો ઘણાં વીર નાયકો જોવા મળે છે. પણ ભારતીય વાયુદળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને યુધ્ધ નહીં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં અનેરી બહાદુરી બતાવીને આકાશી જંગમાં જુના સમયના મિગ-21 પ્રકારના વિમાનથી આધુનિક એવા એફ-16 વિમાનને તોડી પાડીને આ વિમાન બનાવનાર અમેરિકાને પણ મોઢામાં આંગળા નંખાવી દઇને ભારતના વીર નાયકના રૂપમાં છવાઇ ગયા છે. પાકિસ્તાન દ્વારા તેમને સહી સલામત છોડવામાં આવી રહ્યાં છે એ ભારતની પાકિસ્તાન પરની અનોખી જીત સમાન છે અને તે પણ વર્ધમાનના બદલામાં કોઇ શરત સ્વીકાર્યા વગર...! દેશ આખામાં મિડિયા-સોશ્યલ મિડિયા અને જન-જન તથા મન મન સુધી સૌ કોઇ અભિનંદન વર્ધમાનને અભિનંદન આપી રહ્યાં છે.