Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા વપરાશકારો (યુઝર્સ)ની પ્રાઈવસીનો ભંગ કરવામાં આવે છે. એટલે કે વોટ્સએપ તેની પાસે રહેલી યુઝર્સની માહિતી ફેસબૂક સહિતની કંપનીઓને કમર્શિયલ ઉપયોગ માટે પુરી પાડે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આજે પાંચ જજોની બંધારણિય બેન્ચે વોટ્એપની પ્રાઈવસી પોલિસી કેટલી યોગ્ય છે એ અંગે સવાલ કર્યો હતો. પ્રાઈવસી પોલિસી પર જ પ્રશ્નાર્થ ઉભો કરતાં કોર્ટે કહ્યું હતું કે વોટ્સએપ કોને પૂછીને યુઝર્સનો ડેટા શેર કરે છે?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ