-
કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ પુલવામાનો બદલો લેવા મોદી સરકારે કરેલી એર સ્ટ્રાઇકના પુરાવા માંગતા કરકેલા નિવેદન અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ પિત્રોડા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધીને એવી તીખી ટીપ્પણી કરી કે અગર ગુરૂ(પિત્રોડા) ઐસા હો તો શિષ્ય(રાહુલ) કિતના નિક્કમા નિકલેગા..! યે દેશ કો ભુગતના પડ રહા હૈ..તેમણે પિત્રોડાના નિવેદનને વખોડી કાઢીને કહ્યું પિત્રોડા પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે.