વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ હવે માસ્ક પહેરવા મામલે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. વૈશ્વિસ સ્વાસ્થય એજન્સીની નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ કંઇ જગ્યા પર માસ્ક પહેરવા અને જો ઘરે માસ્ક બનાવો છો તો તેમાં કેવી પ્રકારનું કાપડ આવશ્યક છે. સાથે જ WHO સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા અન્ય નિયમોના પાલન પર પણ ભાર આપ્યો છે. જે તમારે જાણવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા WHO આલોચના માસ્ક ન લગાવવા માટે પણ થઇ ચૂકી છે. WHO દ્વારા પહેલા માસ્ક લગાવવા પર એટલો ભાર આપવામાં નહતો આવ્યો જેના કારણે કોરોના દુનિયાભરમાં ઝડપથી ફેલાયો હતો તેવો આરોપ છે. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થય સંગઠને આ મામલે નવી વિગતો બહાર પાડી છે. જે જાણવી તમામ લોકો માટે જરૂરી છે.