વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખે કહ્યું કે, કોવિડ-19 મહામારીનો પ્રસાર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ગઈકાલે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવ્યા. ગુરુવારે, એક જ દિવસમાં કોવિડ-19 નાં સૌથી વધુ 1,50,000 કેસ નોંધાયા છે.
WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનસ ગેબ્રેયેસસને કહ્યું કે, નવા કેસમાં લગભગ અડધા ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં મહાદ્વીપમાંથી આવ્યા છે. દક્ષિણ એશ્યા અને પશ્ચિમ એશિયાથી પણ કેસની સંખ્યા ઘણી વધારે છે.
તેમણે કહ્યું કે, ‘આપણે નવા અને ખતરનાક તબક્કામાં છીએ. મહામારીને રોકવા માટે પ્રતિબંધાત્મક પગલાની હાલમાં જરૂરીયાત છે. અનેક લોકો ઘરમાં રહેવાથી નિરાશ છે અને દેશ પોતાના સમાજોને ખોલવા માટે ઉત્સુક છે.’