Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રામ મંદિર નિર્માણ માટે આરએસએસ દ્વારા ફરીથી ચૂંટણીલક્ષી બ્યુગલ વગાડવામાં આવ્યું ત્યારે ભાજપથી નારાજ શિવસેનાએ હિન્દુત્વની પોતાની છાપને વધુ ઘેરી બનાવવા તેમાં ઝંપલાવ્યું છે અને બાબરી મસ્જીદને ઢાંચો અમે ૧૮ મીનીટમાં તોડી નાખી તેવો હુંકાર કરીને ભાજપ સરકારને મેણો માર્યો કે મંદિર માટે કાયદો બનાવતા કેટલી વાર લાગે ... એમ કહીને મંદિર માટે અમે ભાજપથી બે ડગલાં આગળ છીએ એવું પુરવાર કરવા ખુદ ઉદ્ધવ ઠાકરે સપરિવાર અયોધ્યા પહોંચ્યા હતા. વર્ષો પછી અયોધ્યામાં શિવસેના અને ઠાકરે પરિવારની હાજરી એક રીતે સીધો ભાજપ ને પડકાર છે કે હમ કિસી સે કમ નહિ.. !

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ