BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBની વચ્ચે સોમવારે દુબઇમાં થયેલી મીટિંગ પર સરકારે એકવાર ફરી કડક વલણ અપનાવ્યું છે. યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર વિજય ગોયલે મંગળવારે કહ્યું- BCCIના ઓફિસરોને તેમના પાકિસ્તાની કાઉન્ટર પાર્ટ્સને મળવાની જરૂર જ નથી, કારણકે તેમને ખબર છે કે બાઇલેટરલ સીરીઝ માટે પરવાનગી સરકાર જ આપશે. ઉલ્લેખનીય છે કે સોમવારે ગોયલે BCCI-PCBની મીટિંગ પર વ્યંગ કરતા કહ્યું હતું- આતંકવાદ અને ખેલ સાથે ન ચાલી શકે.