Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આજે સવારે એક વિચિત્ર ઘટના બની છે. ખોખરામાં આવેલા પરિષકાર-2 ફ્લેટના 13મા માળેથી એક અસ્થિર મગજની મહિલાએ નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ અસ્થિર મગજની મહિલા નીચે ઉભેલા 69 વર્ષીય આધેડ પર પટકાઇ હતી. જેના કારણે અસ્થિર મગજની મહિલા અને આધેડ બન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ