Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનમાં બીજી વખત પ્રમુખ બનતાની સાથે જ શી જિનપિંગે ભારતને સીધી ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કર્યો છે. જિનપિંગે સત્તા સંભાળ્યાની સાથે જ ૨૩ લાખ સૈનીકો ધરાવતી વિશ્વની સૌથી મોટી ચીની સૈન્યના ટોચના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન તેઓએ ચીનના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ