Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતમાં 29 બોમ્બ મળ્યા હતા. આ બોમ્બકાંડના સૂત્રધાર યાસીન ભટકલનો અમદાવાદ પોલીસ પાસેથી કબજો લઈ સુરત પોલીસે બુધવારે કોર્ટમાં રજૂ કરી 27મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જેથી મોડીરાત્રે ભટકલને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમરા પોલીસ સ્ટેશન લવાયો હતો. સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરાયા તે તમામ 13 જગ્યા યાસીને જ પસંદ કરી હતી. 4 દિવસ સુધી રાત્રે 12થી સવારે 4 સુધીના સમયગાળામાં બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ