Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુપી વિધાનસભા ચૂંટણીમાં મોદીને મળેલી ઐતિહાસિક જીત પછી આરએસએસના સભ્યોની સંખ્યામાં સતત વધારો થયો છે. 11 માર્ચના રોજ પરિણામ આવ્યા પછી એક સપ્તાહમાં જ સંઘમાં એન્ટ્રી માટે ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશન આવવા લાગી હતી. 16થી 31 માર્ચ દરમિયાન 22,432 એપ્લિકેશન આવી છે જે એક રેકોર્ડ છે. તેમાંથી 8,919 એપ્લિકેશન યુપીમાંથી છે જ્યારે 1680 એપ્લિકેશન દિલ્હીથી આવી છે. નરેન્દ્ર મોદીના પીએમ બન્યાના 3 વર્ષમાં દર મહિને સંઘ પાસે સરેરાશ 7,000 જેટલી અજીઓ આવે છે. જ્યારે યોગી આદિત્યનાથના સીએમ બન્યા પછી આ આંકડો 31,637 સુધી પહોંચી ગયો છે, જે 2014ની ચૂંટણી પછીથી ચાર ગણો આંક છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ