કોરોનાના વધતા જતા વ્યાપના કારણે હવે યુપી સરકારે આખા રાજ્યને લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. 27 માર્ચ સુધી આખા રાજ્યમાં લોકડાઉન રહેશે. આ પહેલા રવિવારે સરકારે યુપીના 16 જિલ્લા લોકડાઉન કર્યા હતા પણ વાયરસ વધારે ફેલાય નહી તે માટે હવે દેશના સૌથી મોટા રાજ્યમાં કરોડો લોકો લોકડાઉનમાં રહેશે. જોકે જીવન જરૂરિયાત સેવાઓ ચાલુ રહેશે. યોગી સરકારે દરેક જિલ્લાના કલેક્ટરને જરુર પડે તો કરફ્યુ નાખવા માટે પણ છુટ આપી છે.