અખિલેશ યાદવ સરકારની યોજનાઓ પર યોગી સરકાર સતત વાર કરી રહી છે. હવે સીએમ યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ સરકારની વધુ એક યોજના પર કાતર ચલાવવાની યોજના કરી રહી છે. યોગી સરકાર તમામ યોજનાઓમાં અલ્પસંખ્યક ક્વોટાને ખત્મ કરવાની તૈયારી કરી રહી છે. સરકારની યોજનાઓમાં ચાલી રહેલ અલ્પસંખ્યક ક્વોટા ખત્મ કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટ જલ્દી જ પ્રસ્તાવ લાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, સરકારને તેની પૂરી રીતે તૈયારી કરી લીધી છે.