Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર ગામમાં એસટી બસના આગળના દરવાજા પાસે ઉભી રહેલી યુવતીનો પગ લપસતા અચાનક નીચે પડી હતી. ત્યારે તેના હાથમાં દરવાજાનો નીચેનો ભાગ આવી જતા 10 ફૂટથી વધુ ઢસડાઇ હતી. પરંતુ બાદમાં યુવતીએ દરવાજો છોડી દેતા આગળના વ્હિલમાં કચડાતા સ્હેજમાં રહી ગઇ હતી. સદનસીબે યુવતીનો જીવ બચી ગયો હતો. બાદમાં ગામના લોકો દોડી ગયા હતા અને ડ્રાઇવર-કંડક્ટર સાથે મારામારી કરી હતી. આ દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ