આતંક વિરુદ્ધની લડાઇમાં ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પાંચ દિવસીય પ્રવાસે છે. પ્રથમ દિવસે ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રોંએ કહ્યું હતું