ભારતમાં ISI એજન્ટની સાથે દાખલ થયા 4 આતંકી, દેશભર
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)ના ના એજન્ટ સાથે ચાર આતંકીઓ ભારતમાં ઘુસ્યા હોવાની જાણકારી મળી છે. આ જાણકારી સામે આવતા જ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાણકારી મુજબ આતંકીઓ અફઘાનિસ્તાની પાસપોર્ટ સાથ