આણંદનું સીસવા ગામ બેટમાં ફેરવાયું, બચાવ માટે NDRFન
બે દિવસ પહેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 12 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે બોરસદ શહેરની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે આણંદનું સીસવા ગામ (Sisva village) બેટમાં ફેરવાયું છે. આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને