ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 કેસ નોંધ
ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 4213 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ 860 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કે