2021ના વર્ષમાં રાષ્ટ્રીય મહિલા આયોગને મળી 31000 ફર
મહિલા આયોગને 2021ના વર્ષમાં 31000 ફરિયાદો મળી હતી .જે 2014 પછી સૌથી વધારે છે.આ પૈકીના અડધા કેસ યુપીના છે.
મહિલા આયોગના આંકડા પ્રમાણે 31000 જેટલી ફરિયાદોમાંથી 11000 જેટલી ફરિયાદો મહિલાઓના સન્માન સાથે જીવવાના અધિકાર સાથે જોડાયેલી હતી.એ