22 દિવસ બાદ પેટ્રોલનો ભાવ વધ્યો, ડીઝલ પણ થયું મોંઘ
આજે મંગળવારે (28 સપ્ટેમ્બર 2021) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ લગભગ 22 દિવસ બાદ આજે પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે. બીજી તરફ, ચાર દિવસમાં ત્રીજી વાર ડીઝલની કિંમતમાંપણ વધારો ઝીંકાયો છે. આજે રાજધાની