UPSC Civil Services Result 2020: UPSCમાં ગુજરાતનો
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામ વર્ષ 2020માં લેવાયેલી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયું છે આ પરીક્ષામાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. સુરત શહેરના કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 8મો ક્રમ મેળવ્યો છે. કા