CM વિજય રૂપાણીએ ફરકાવ્યો તિરંગો, કહ્યું- 'ગુજરાતની
આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી જૂનાગઢમાં શરૂ થઇ રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ(ગૃહ) અને પોલીસ મહાનિર્દેશક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતુ. આજ