કોરોના વાયરસઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,166 નવા
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ના ડરની વચ્ચે કોવિડ વેક્સીનેશન અભિયાન વેગવંતુ બની ગયું છે. સોમવારે એક જ દિવસમાં 88 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ 55 કરોડ 47 લાખથી વધુ લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત રાહ