Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમ પહેલીવાર સેમ
ભારતીય મહિલા હોકી ટીમ એ ઓલમ્પિકમાં ઈતિહાસ રચી દીધો છે. ટીમે પહેલીવાર સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી દીધું. મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12મા સ્થાન